ગાંધીધામ: આદિપુર રામકૃષ્ણ મઠ સ્વામી વિવેકાનંદ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના ખાત મુહૂર્તનો કાર્યક્રમ યોજાયો
આદિપુર રામકૃષ્ણ મઠ _સ્વામી વિવેકાનંદ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના ખાત મુહૂર્તનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સ્વામી બલભદ્રાનંદજી મહારાજ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેલુર મઠ હાવડા પશ્ચિમ બંગાળના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ,ગુજરાતમાં આવેલ વિવિધ રામકૃષ્ણ મઠના આશ્રમના સંતો મહાત્મા પધાર્યા હતા.