પાલીતાણા: કાલભૈરવ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી દ્વારા યજ્ઞ સિદૂરમાં હાજરી આપવામાં આવી
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પાલીતાણા ખાતે કાલભૈરવ મંદિરમાં યોજાયેલ યજ્ઞ સિંદૂરમાં હાજરી આપી હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ દાદા ના દર્શન કર્યા હતા અને કાર્યકરો હોદ્દેદારો સહિત તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી