Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: શિહોર તાલુકાના ગામ ખાતે પાણી ટાઈમસર નો આવતું હોય અને પાણી નો વાલ્વજાતે ખોલી નાખતા માર મારવામાં આવ્યો

Sihor, Bhavnagar | May 9, 2026
શિહોર તાલુકાના બુઢણા ખાતે રહેતા દલપતભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓના ઘર પાસેથી પાણીની લાઈન નીકળતી હોય પૂરતું પાણી ન આવતું હોય જેથી કરી તેઓએ પોતે વાળ ખોલી નાખતા તેને સારું ન લાગતા ગાડી બે ફિકરાય ભરી ચલાવી અથડાવી તલવાર અને લાકડી દ્વારા માર મારવામાં આવતા જાનથી મારી નાખવાની ધમકી અને માર મારવામાં આવતા શિહોર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી