સુરત સ્ટેશનની આ ઇમારતને ધ્યાનથી જોઈ લો. 1952થી, એટલે કે 74 વર્ષથી, આ ઇમારત સુરત આવનાર દરેકનું સ્વાગત કરે છે. કોઈએ અહીંથી પહેલી નોકરી માટે ટ્રેન પકડી, કોઈએ સ્વજનને વિદાય આપી, તો કોઈ અહીં ઉતરીને સુરતનું થઈ ગયું. સ્ટેશનના પુનઃવિકાસમાં રેલવે, મેટ્રો, ST અને BRTS એક જ જગ્યાએ જોડતું મલ્ટી મોડલ હબ બની રહ્યું છે, અને નવી ઇમારત તૈયાર થતાં જ આ જૂની ઇમારત તોડી પડાશે. આ સ્ટેશન સાથેની તમારી સૌથી ખાસ યાદ કઈ છે? કોમેન્ટમાં લખો, અને જે મિત્ર સાથે અહીંથી સફર કરી હોય તેને ટેગ કરો. ડ્રોન દ્રશ્યો: iamsuratcity આર્કાઇવ. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #suratrailwaystation #suratnews #mmth #suratmemories #indianrailways #suratcity #gujarat #iamsuratcity
Udhna, Surat | Nov 18, 2026