ગારિયાધાર: રૂપાવટીમાં દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ડમરાળા રોડ પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ રાખી વેચાણ થતું હોવાની બાતમીના આધારે ગારીયાધાર પોલીસે રેડ કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન ઋષિરાજસિંહ ભરતસિંહ ગોહીલ (ઉ.વ.૩૫, રહે. રૂપાવટી, તા. ગારીયાધાર)