ઘોઘા: ઘોઘા તાલુકાના ઉખરલા ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર
ઘોઘા તાલુકાના ઉખરલા ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના સીમ વિસ્તારમાં રોડ નજીક ઝાડી-ઝાંખરામાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ખડસલિયા ગામના 29 વર્ષીય મુન્નાભાઈ હિંમતભાઈ ડાભી તરીકે થઈ છે. મુન્નાભાઈ પ્લમ્બિંગનું કામ કરતા હતા અને શિવાજી સર્કલ પાસે તેમની દુકાન આવેલી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે આશરે 8 વાગ્યાના