સિહોર: સિહોરના પીપળીયા ખાતે પટેલ સમાજની મિટિંગ મળી ખેડૂત પર થયેલ હુમલા નો મામલો સુરત થી આગેવાનો આવ્યા
શિહોરના પીપળીયા ખાતે ચાર એક દિવસ અગાઉ ખેડૂત પર જમીન વાવવા બાબતે હુમલો કરવામાં આવેલો જે અંગે પાટીદાર સેવા સંઘ ની આજરોજ શિહોર ના પીપળીયા ખાતે મીટીંગ યોજાઇ હતી ખેડૂતો પર થતા હુમલાને વખોડવામાં આવ્યો હતો અને ખેડૂતોની સાથે રહી ખેડૂતો ઉપર થતા હુમલા અટકાવવા પાટીદાર સેવા સંઘ ના આગેવાનો સુરતથી આવી પહોંચ્યા હતા પીડીત પરિવારના ઘરની મુલાકાત લીધી હતી અને તેને ન્યાય મળે તેની માંગણી કરવામાં આવી હતી