સિહોર: સિહોર પોલીસ સ્ટેશન માં Asi ની નિવૃત્તિ સાકર નો પડિયો શ્રી ફળ આપી સિહોર પીઆઇ દ્વારા વિદાય આપી
શિહોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા એએસઆઈ મહેબૂબ ભાઈ ની આજે નોકરી નો છેલ્લો દિવસ હોય ત્યારે સિહોર પોલીસ સ્ટેશન દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવેલો જેમાં શિહોર પીઆઇ દ્વારા સાંકર નો પડો અને શ્રીફળ આપી અને સાંજના સમયે ભોજન નું આયોજન કરી અને વિદાય આપવામાં આવી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ઈમાનદાર એએસઆઇ ની આજે વિદાય સમારંભ ગોઠવાયો