સિહોર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી. સિહોર તાલુકા પંચાયત માં ભાજપના શ્રી ગણેશાય નેસડા ની સીટ બિનહરીફ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહ્યા છીએ ત્યારે સિહોર તાલુકા પંચાયતની 22 સીટ માટે આજે ફોર્મ પરત ખેંચવા માટે નો છેલ્લો દિવસ હોય ત્યારે ભાજપ દ્વારા શિહોરના નેસડા 11. ની તાલુકા પંચાયતની સીટ માંથી પુરીબેન યોગેશભાઈ કુવાડીયા બિન હરીફ વિજેતા જાહેર થયેલ છે શિહોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ એ શ્રી ગણેશાય કરેલ છે