Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

અંજાર: હાઈવે પર ટેમ્પાની ટક્કરે બાઈકસવાર મહિલાનું મોત, ચાલક ટેમ્પો મૂકી ફરાર

Anjar, Kutch | Aug 3, 2026
અંજાર વરસામેડી નજીક હાઈવે પર એરપોર્ટ રોડ સામે ટાટા ટેમ્પાએ બાઈકને ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઈકચાલકને ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ટેમ્પાનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અંજાર પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.