સિહોર: શિહોર નગરપાલિકામાં નગરપાલિકાની નવી કમિટીની રચના કરવામાં આવી ચેરમેન તરીકે જીમીબેન રાણા
શિહોર નગરપાલિકાની આજરોજ સાધારણ સભા મળી હતી જેની અંદર શિહોર નગરપાલિકાના વિવિધ પ્રશ્નો બાબતે જનરલ સભામાં ચર્ચાઓ થઈ હતી અને શિહોર નગરપાલિકાની નવી કમિટીઓની રચના કરવામાં આવી હતી ત્યારેશિહોર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે જીમીબેન દીપકભાઈ રાણા ની નિમણૂક કરવામાં આવી હતી તેમજ