સિહોર: સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો વરસાદી જ આપતો ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને અનુલક્ષીને સિહોરના વાતાવરણમાં આવ્યો હતો પલટો સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અચાનક કાળા ડિબાગ વાદળા વચ્ચે વરસાદી ઝાપટા ની શરૂઆત થઈ ગઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ કેરીના પાકને નુકસાન થવાની વધુ ભય અગાઉ પણ પવન અને વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયેલું ત્યારે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી