ધોલેરા: 32 લાખ જુગારમાં હારી જતા લેણદારની હત્યા: સુમેળ 2 કોમ્પલેક્ષમાં હત્યા કરી, લાશ થેલામાં બાંધી ઇન્દિરા બ્રિજ નીચે નાખી..
32 લાખ જુગારમાં હારી જતા લેણદારની હત્યા...! સુમેળ 2 કોમ્પલેક્ષમાં હત્યા કરી, લાશ થેલામાં બાંધી ઇન્દિરા બ્રિજ નીચે છઠ્ઠ ઘાટે નાખી; પહેલાં સોપારી આપવાના હતા, કોર્ટે જામીન ફગાવ્યા