સિહોર: સિહોર ના વરલ દેવગાણા ખરકડી માં સમી સાંજના સમયે વરસાદની ધમાકા એન્ટ્રી કરા સાથે વરસાદ
શિહોરના વરલ દેવગણા ખરેડીમાં સમી સાંજના સમયે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી જોકે આ વરસાદ પવન સાથે કરા પણ પડ્યા હતા. ખેડૂતોમાં ચિંતાનો માહોલ હાલમાં કેરીના પાકને અને ઘઉંને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યું તેવી હાલત થઈ છે