ગાંધીધામ: રૂ.5.55 કરોડના USDT ખંડણીકાંડનું રિકન્સ્ટ્રક્શન,A-ડિવિઝન પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
ગાંધીધામના રૂ.5.55 કરોડના USDT ખંડણીકાંડમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અપહરણથી લઈને ખંડણી વસૂલવા સુધીના સમગ્ર ઘટનાક્રમની સ્થળ પર વિગતો મેળવી પંચનામું કરવામાં આવ્યું.