સિહોર: શિહોર તાલુકાના વાવ ખાતે કોન્ટ્રાક્ટર ની બેદરકારીની રજૂઆત કરવા જતા ધાગધમકી મળી ધ્યાનથી મારી નાખવાની ધમકી
શિહોર તાલુકાના વાવ ખાતે રહેતા નયનભાઈ બારીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે વાવ ખાતે ગ્રામ પંચાયતનું કામ ચાલતું હોય જે કામની ગુણવત્તા હોય તે નબળી હોય તે અંગે તેઓને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા પહોંચેલા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઉશ્કેરાય જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી અને જ્ઞાતિ વિશે અડધુંધ કરતા શિહોર પોલીસ સ્ટેશન ની અંદર બે લોકો ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે