સિહોર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી. પોલીસ તંત્ર એક્શન મોડમાં તંત્રની પૂરી તૈયારી શાંતિપૂર્ણ મતદાન થાય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા સમી સાંજે શાંત થયા હોય ત્યારે સિહોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની 21 સીટ તથા જિલ્લા પંચાયતની ચાર સીટ માટે મતદાન થવાનું છે એક સીટ છે જે બિનહરી નેસડાની થઈ ગયેલ હોય પોલીસ તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે જેમાં એએસપી એક ડીવાયએસપી એક પી આઇ બે પોલીસ સ્ટાફ 155 હોમગાર્ડ શો જીઆરડી 105