ભચાઉ: જૂનાવાડામાં સામસામી મારામારી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ
Bhachau, Kutch | Oct 19, 2026 ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં મારામારીની ઘટનામાં સામા પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે. કુટુંબીજનો સાથે થયેલા ઝઘડા દરમિયાન ગાળાગાળી કરી પથ્થરો અને ઈંટો ફેંકી ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભચાઉ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.