Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

વિસાવદર: બરડીયા ગામે સંવિધાન સાથે નીકળ્યો દીકરીનો વરઘોડો

Visavadar, Junagadh | Feb 24, 2026
આજે દેશ આઝાદ થયો એના ૭૫ વર્ષ થયા આજે અમુક જગ્યાએ અમુક લોકો દ્રારા દલિત સમાજના વરરાજા ને વરઘોડો કાઢવા દેવામાં આવતો નથી, વરઘોડો રોકવામાં આવે છે,એમને ઘોડી પર બેસવા દેવામાં આવતાં નથી,,, ત્યારે આજે વિસાવદર તાલુકાનાં બરડીયા ગામના સામાજિક આગેવાન *કમલેશ ચાવડા* ની ભત્રીજી *બ્રિજેશા* ના શુભ લગ્ન પ્રસંગે વરઘોડા રૂપી દલીત સમાજની દિકરીએ ઘોડી પર બેસીને હાથમાં ભારતીય સંવિધાન લઈને વરઘોડો કાઢીને એવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે આ દેશ સંવિધાન થી ચાલે છે

MORE NEWS