Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ગાંધીધામ: ઘરની માંગ સાથે ગાંધીધામ મનપા સમક્ષ એક મહિનાથી બહુજન આર્મીનુ ધરણું યથાવત, 500થી વધુ મહિલાઓ-યુવાનો અને વડીલોનો વિરોધ

Gandhidham, Kutch | Aug 4, 2026
બહુજન આર્મી સંગઠનના નેજા હેઠળ ઘરની માંગણીને લઈ ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી સમક્ષ છેલ્લા એક મહિનાથી ધરણા ચાલુ છે. આંદોલનમાં 500થી વધુ મહિલાઓ, યુવાનો અને વડીલો સતત બેસી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ તંત્રને વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ આવાસની માંગણી સંતોષવા અપીલ કરી હતી.