Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: શિહોર ખાતે ભાવનગર જિલ્લાનો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેકટર ની વિશેષ સ્થિતિ

Sihor, Bhavnagar | Jun 21, 2026
આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે ભાવનગર જિલ્લાની યોગ દિવસની ઉજવણી શિહોર ખાતે જિલ્લા કક્ષાની કરવામાં આવી. રાજકીય નેતાઓને યોગ દિવસમાં રસ ન હોય તેવું જોવા મળ્યું. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ સિવાય અન્ય કોઈ નેતાઓ કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય હાજર ન રહ્યા. સિહોર ખાતેમોટી સંખ્યા ની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
સિહોર: શિહોર ખાતે ભાવનગર જિલ્લાનો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેકટર ની વિશેષ સ્થિતિ - Sihor News