દ્વારકા જગત મંદિરે રોજ હજારોની સંખ્યામાં આવેલ યાત્રિકો આવે છે..પરંતુ ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા ની સુવિધા ખૂબ ઓછી.
બીમાર અને ઘરડા યાત્રિકોને ખૂબ તકલીફ પડી રહી છે...
મંદિર નજીક સમાન ઘર બનાવવા માટે જગ્યાનું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, સારું છે યાત્રિકોને એક નવી સુવિધા મળશે..
પરંતુ તેનાથી વધારે યાત્રિકો ને વોશરૂમ ની જરૂરિયાત વધારે છે..
આપનું શું કહેવું......????
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચાર અને માહિતી જાણવા અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં..
#drmdevbhumidwarka #devbhoomidwarka #dwarka #JagatGuruShankaracharya #parimalnathvani #devbhumidwarkapolice #sdmdwarka #dmdevhumidwarka