હાપા /જામનગર થી ઉજ્જૈન/બનારસ/ વારાણસી જવા માટે હવે રેલવે વિભાગ દ્વારા નવી ટ્રેન શરૂ કરવામાં આવી..
આવા સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાયક સેર અને સબ્સ્ક્રાઇબ કરો.
🚆 હાપા–નાહરલાગુન એક્સપ્રેસ હવે નિયમિત ટ્રેન તરીકે દોડશે
મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર! પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર હાપા અને નાહરલાગુન વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને 23 સપ્ટેમ્બર, 2026થી કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
🚆 ટ્રેન નંબર 19525 હાપા–નાહરલાગુન એક્સપ્રેસ દર બુધવારે 00:40 વાગ્યે હાપાથી ઉપડશે અને શુક્રવારે 16:00 વાગ્યે નાહરલાગુન પહોંચશે.
🚆 ટ્રેન નંબર 19526 નાહરલાગુન–હાપા એક્સપ્રેસ દર શનિવારે 09:40 વાગ્યે નાહરલાગુનથી ઉપડશે અને મંગળવારે 00:15 વાગ્યે હાપા પહોંચશે.
📍 આ ટ્રેન બંને દિશામાં રાજકોટ સહિત અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે.
🛏️ ટ્રેનમાં AC 2-Tier, AC 3-Tier, Sleeper Class અને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
આ નિયમિત સેવા ગુજરાત અને પૂર્વોત્તર ભારત વચ્ચેની રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. 🇮🇳
રેલવે દ્વારા ગાડી સંખ્યા 19525/19526 હાપા–નાહરલાગુન–હાપા એક્સપ્રેસ માં જોડવામાં આવતા 4 જનરલ કોચના સ્થાને 4 રિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ કોચ જોડવામાં આવશે. આ ઉપરાંત, લગેજ કમ બ્રેક વાન સાથે જોડાયેલા અનાઅનામત જનરલ કોચને પણ અસ્થાયી રૂપે અનામત સેકન્ડ ક્લાસ કોચ તરીકે ચલાવવામાં આવશે.
#WesternRailway #RajkotDivision #HapaNaharLagungExpress #Hapa #NaharLagung IndianRailways RailwayUpdate