Public App Logo
લાખો ની ગ્રાન્ટ સરકાર પાસેથી લઈ દ્વારકા નગરપાલિકા લોકોને પીવાનું પાણી પણ અશુદ્ધ આપે છે.. દ્વારકા નગરપાલિકા ને રાજ્ય સરકાર વર્ષે લાખો/કરોડો રૃપિયાની ગ્રાન્ટ આપે છે...તેમ છતાં નગરજનો અને યાત્રિકો પીવાનું પાણી કડછું પીવા મજબૂર.. સ્થાનિક તંત્ર ના અધિકારીઓ/નગરપાલિકા સભ્યો ભક્તિ ભાવ અને સરકારી કાર્યક્રમો માં વ્યસ્ત....!??? દ્વારકા નગરજનો આપનો અભિપ્રાય આવકાર્ય છે... Dwarka Up Date@94295 69848. દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.. - Okhamandal News