Public App Logo
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસના પી.આઈ જે એમ ચાવડા અને તેમની ટીમે સલાયા પંથકના વચલા બારામાંથી એક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો .. ખરેખર આ કામ દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય ટીમને કરવાનું હોય છે ..... પશ્ચિમ બંગાળમાંથી ગુજરાતના છેવાળાના ગામડાઓમાં આવા અનેક બોગસ ડોક્ટરો કોઈપણ જાતની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@94295 69848... દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ મહત્વના સમાચારો જાણવા માટે અમારા પેજને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.. - Okhamandal News