Latest News in Upleta (Local videos)
ઉપલેટા: ચીખલીયા ગામે રાત્રિ દરમિયાન થયેલી બબાલ અંગે બે વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
Upleta, Rajkot | Jun 12, 2025
ashish_lalakiya
Follow
Share
Next Videos
ઉપલેટા: ઢાંક માર્ગ પર બની રહેલ પુલમાં ફરીવાર વિવાદ સામે આવ્યો, સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવ્યું
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 12, 2025
ઉપલેટા: ભાયાવદર પોલીસે ખીરસરા ગામે ઇંગ્લિશ દારૂની રેડ કરી, એક વ્યક્તિઓ સામે નોંધી પોલીસ ફરિયાદ
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 12, 2025
ઉપલેટા: મીરાનગર વિસ્તારમાં જુગારની રેડ કરી ઉપલેટા પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 11, 2025
ઉપલેટા: ઢાંક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને તમામ સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 11, 2025
ઉપલેટા: છેલ્લા એક મહિનામાં ગુમ સુધા થયેલા 11 જેટલા વ્યક્તિઓને ઉપલેટા પોલીસે શોધી કાઢ્યા અને પરિવાર સાથે મિલન કરાવ્યું
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 10, 2025
ઉપલેટા: ચીખલીયા ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણમાં એક જૂથના ત્રણ વ્યક્તિઓને પહોંચી ઇજા, ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 10, 2025
ઉપલેટા: કૃષ્ણ કેક પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક વ્યક્તિને રૂરલ એલસીબી પોલીસે ઝડપી લીધો
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 9, 2025
ઉપલેટા: શહેરના વોર્ડ નંબર આઠ વિસ્તારમાં પીવાના પાણીની સાથે ગટરનું ગંદુ પાણી વિતરણ અંગે વિડીયો વાયરલ
#jansamasya
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 9, 2025
ઉપલેટા: આર્મીમાં પસંદગી પામેલ અને પસંદગી બાદ ટ્રેનિંગમાંથી પરત ફરેલ યુવકનું ભાયાવદરમાં કરાયું ભવ્ય સ્વાગત સન્માન
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 8, 2025
ઉપલેટા: મેરવદર ગામે થોડા દિવસ પૂર્વે થયેલી બબાલ મામલે પોલીસ અને સ્થાનિકો વચ્ચે મીટીંગ યોજાઇ
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 7, 2025
ઉપલેટા: યાદવ રોડ પરની મહિલાઓ દ્વારા રસ્તાની સમસ્યાને લઈને રસ્તો બંધ કરી ચકાજામ કર્યો
#jansamasya
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 7, 2025
ઉપલેટા: કટલેરી બજારમાં વન વિભાગ કટલેરી બજાર એસોસિયેશન અને મિશન અભિમન્યુ ટીમ દ્વારા વૃક્ષોના છોડનું વિતરણ કરાયું
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 5, 2025
ઉપલેટા: આવેડા ચોક વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ થતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી, સારવાર અર્થે ખસેડાયા
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 5, 2025
ઉપલેટા: ઢાંક ગામ પાસેથી ભાયાવદર પોલીસે ઇંગલિશ દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 4, 2025
ઉપલેટા: ભાયાવદર પોલીસ સ્ટેશનમાં સગીરાની છેડતી સહિતની બાબતે બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 4, 2025
ઉપલેટા: શહેરના વોર્ડ નંબર 8 માં સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવિધાઓની બાબતે મિટિંગ યોજી
#jansamasya
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 4, 2025
ઉપલેટા: ખ્વાજા નગર વિસ્તારમાં વહેલી સવારે હજારો લિટર પાણીનો વેડફાટ થયો, ભુવો પડતા અકસ્માતે વાહન ફસાયું હતું
#jansamasya
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 3, 2025
ઉપલેટા: ભાયાવદરમાં રસ્તા પર જતા બે રાહદારીઓને ફોરવીલ કાર ચાલકે પાછળથી ઠોકર મારી ઉલાડીયા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 2, 2025
ઉપલેટા: એક રીટનના બે અલગ અલગ કેસમાં ઉપલેટા કોટે સજા, દંડ અને ચેકની રકમ ચૂકવવાના હુકમ ફરમાવ્યો
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 2, 2025
ઉપલેટા: ભાયાવદરમાં ચાલીને જતી બે યુવતીને ફોર વ્હીલ કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો, કારચાલક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 1, 2025
ઉપલેટા: વેણુ-૨ ડેમમાં દરવાજાના રીપેરીંગની કામગીરીને લઈને ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલી પાણી છોડવાનું આયોજન કરાયું
ashish_lalakiya
Upleta, Rajkot | Jun 1, 2025
ઉપલેટા: પોરબંદરથી પદયાત્રા કરી પહેલગામ જતા યુવકનું ઉપલેટા શહેરમાં વાજતે ગાજતે હાર તોરા કરી સ્વાગત સન્માન કરાયું
ashish_lalakiya
Upleta, Rajkot | May 31, 2025
ઉપલેટા: મોજીરા ગામના 27 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો
ashish_lalakiya
Upleta, Rajkot | May 31, 2025
ઉપલેટા: સરદાર વલ્લભભાઈ ચોક ખાતે મંજુર થયેલા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું
ashish_lalakiya
Upleta, Rajkot | May 30, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!