Latest News in Dhoraji (Local videos)
ધોરાજી: સીટી પોલીસ દ્વારા બે અલગ અલગ જગ્યાઓ ઉપર દેશી દારૂની રેડ કરી બે વ્યક્તિઓને 11 લિટર દેશી દારૂ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો
Dhoraji, Rajkot | Jul 10, 2025
ashish_lalakiya
Follow
Share
Next Videos
ધોરાજી: પરબડી ગામેથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિને મેડિકલના સાધનો સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 10, 2025
ધોરાજી: આઇકોનિક રોડના ચાલી રહેલા કામમાં હલકું અને નબળી ગુણવત્તા વાળું કામ થતી હોવાના બાબતના કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયા
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 10, 2025
ધોરાજી: પ્રાંત અધિકારી સમક્ષ માલધારી સમાજ એ જૂનાગઢમાં બનેલી ઘટનાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 9, 2025
ધોરાજી: પાટણવાવ ઓસમ પર્વત પાસે ચેકડેમ તરફ જવાના રસ્તે રાત્રિ દરમિયાન દીપડાના આટા ફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 7, 2025
ધોરાજી: ધોરાજી શહેરમાં યોજાયેલ સાયકલ યાત્રા બાદ કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરી અનોખા વિરોધ સાથે હેલ્મેટ યાત્રા યોજી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 6, 2025
ધોરાજી: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર સાયકલ યાત્રા યોજવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 6, 2025
ધોરાજી: વરસાદ બાદ પાટણવાવ ઓસમ પર્વત સોળે કડાએ ખીલી ઉઠ્યો, કુદરતી સૌંદર્ય માણવા અને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 4, 2025
ધોરાજી: જુનાગઢ રોડ પરથી પસાર થઈ રહેલો માલ ભરેલો ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ સર્જાયો
#jansamasya
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 4, 2025
ધોરાજી: ધોધમાર વરસાદથી પુરા નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો અને રસ્તો સંપૂર્ણપણે આવક જાવક માટે બંધ
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 3, 2025
ધોરાજી: પંચનાથ મહાદેવ મંદિરના ગર્ભ ગૃહની અંદર વરસાદી પાણી ઘૂસી જતા ભગવાન શંકરને સ્વયંભૂ જણાભિષેક થયો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 3, 2025
ધોરાજી: ધોરાજી શહેરને તાલુકા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, બાળકો સહિતનાઓ દ્વારા વરસાદની મજા માણવામાં આવી જ્યારે ખેડૂતોમાં ખુશી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 2, 2025
ધોરાજી: સુપેડીના રાયધરા પુલ પાસે થયેલ અકસ્માતમાં ફરિયાદીની ભૂલના કારણે અકસ્માતની ઘટના બનેલ હોવાનું સામે આવતા પોલીસે અટકાયત કરી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 1, 2025
ધોરાજી: લલિત વસોયા ના એડવોકેટ દ્વારા નોટિસ ફટકારવા અંગેની મીડિયા સમક્ષ માહિતીઓ જાહેર કરવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 1, 2025
ધોરાજી: લલિત વસોયા દ્વારા ગોપાલ ઇટાલીયા પર માનહાનિનો દાવો કરી મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jul 1, 2025
ધોરાજી: પરબડી ગામ પાસેથી મળી આવેલ લાવારીસ મોટરસાયકલના માલિકની શોધ કરી ધોરાજી તાલુકા પોલીસે તેમનું મોટરસાયકલ પરત કરેલ
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 30, 2025
ધોરાજી: ફરેણી રોડ પર આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓનો વયો વંદના કાર્ડનો કેમ્પ યોજાયો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 29, 2025
ધોરાજી: મોટી મારડ ગામે લાકડા કાપવાની બાબતે ઉપસરપંચ અને મહિલા સદસ્ય ના પતિ ઉપર કરાયો હુમલો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 28, 2025
ધોરાજી: ભગવતસિંહજી શાકમાર્કેટમાં થયેલી હત્યા કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર વ્યક્તિને ઝડપી લીધો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 27, 2025
ધોરાજી: તોરણીયા ગામ ખાતે અષાઢી બીજ મહોત્સવ ની ઉજવણી ની તળાવમાં તૈયારીઓ કરી મહંત દ્વારા સમીક્ષા કરવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 26, 2025
ધોરાજી: ભગવતસિંહજી શાક માર્કેટ માંથી મળી આવેલ લાશ મામલે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 26, 2025
ધોરાજી: સુપેડીના જુના ટોલ પ્લાઝા પાસે હોટલ નજીકથી થયેલ ચોરીની ઘટનામાં તાલુકા પોલીસે એક વ્યક્તિને મુદ્દા માલ સાથે ઝડપી લીધો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 25, 2025
ધોરાજી: જમનાવડ ગામના કારખાનામાં રહેતી એક મહિલા ગુમશુદા થતા તાલુકા પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 25, 2025
ધોરાજી: ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે વિવિધ ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી માટેની શાંતિપૂર્ણ રીતે મતગણતરી યોજાઈ
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 25, 2025
ધોરાજી: ભગવતસિંહજી શાક માર્કેટ માંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ દ્વારા મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 25, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!