🙏 વાહ Pi સાહેબ વાહ... ત્રંબા ખાતે મેળો પૂર્ણ થયા બાદ એક સીંગ-રેવડી વેચનારનો કોઈ ખાસ વેપાર થયો નહોતો. વેપારી પાસે સીંગ-રેવડીનો માલ બચી જતા આજીડેમ પોલીસ સ્ટેશનના PI એસ.એન. પટેલે માનવતા દાખવી અને તેનો તમામ માલ પોતાની તરફથી ખરીદી લીધો. PIની આ મદદથી વેપારીને મોટી રાહત મળી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો PIની માનવતાના વખાણ કરી રહ્યા છે.
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
(ilovegujrat111, tramba fair, tramba mela, rajkot news, ajidem police, pi sn patel, police humanity, police viral video, humanity story, sing revdi seller, sing revdi, rajkot police, viral news, human kindness, police help, gujaratinews, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)
#ilovegujarat111 #rajkotnews #gujaratinews #gujaratnews #apexprivetlimited
Rajkot, Rajkot | Sep 11, 2026