આજે સોમવારના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રીજી સંશોધન પરિષદની બેઠક યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીંબડીયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં મનોજભાઈ સોલંકી તથા કપિલભાઈ શાહ સહ તમામ સભ્યઓ ચર્ચામાં ભાગ લઈ યુનિવર્સિટી ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા સૂચનો કરવામાં આવ્યા હતા