Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: સરસ્વા જિલ્લા પંચાયત ખાતે સ્નેહમિલન સત્કાર સમારંભ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાયો

મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ ગોધર તાલુકાની સરસ્વા જિલ્લા પંચાયત ખાતે સ્નેહમિલન સત્કાર સમારંભનુ આયોજન ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં તા.30 એપ્રિલ ગુરુવારના રોજ યોજાયો હતો આ પ્રસંગે સરસ્વા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા પંચાયત સદસ્યો,તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા

MORE NEWS