Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સુરતમાં 80 સ્વતંત્રતા પર્વનિ ઉત્સાહ ઉજવણી, જય અખંડ હિન્દુસ્તાન ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન સુરતમાં 80 સ્વતંત્રતા પર્વનિ ઉત્સાહ ઉજવણી અંબાજી રોડ હવાડીયા ચકલા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો જય અખંડ હિન્દુસ્તાન ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન નાના બાળકો સહીત યુવાનોએ પણ કાર્યક્રમમાં જોડાયા 100 કિલો લાડુનું વિતરણ કરાયું. . . . . . . . . #jayakhandhindustangroup #program #independenceday #celebration #swatantradivas #sweets #surat #ssknews

Udhna, Surat | Aug 15, 2026

MORE NEWS

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ ના તબીબ ની બેદરકારીના ગંભીર આક્ષેપોને કારણે વિવાદોના ઘેરાવમાં આવી છે.

 મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની મહિલાના ઓપરેશનમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે..😳

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ ના તબીબ ની બેદરકારીના ગંભીર આક્ષેપોને કારણે વિવાદોના ઘેરાવમાં આવી છે. મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની મહિલાના ઓપરેશનમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે..😳

Udhna, Surat | Aug 17, 2026

ડુમસ પોલીસ દ્વારા દરિયામાં આત્મહત્યા કરવા આવેલ મહિલાને કાઉન્સેલિંગ કરી વાલી વારસોને પરત સોંપવામાં આવ્યા ડુમસ પોલીસ માનવતા નું એક સરસ ઉદાહરણ પૂરું પડિયો.

ડુમસ પોલીસ દ્વારા દરિયામાં આત્મહત્યા કરવા આવેલ મહિલાને કાઉન્સેલિંગ કરી વાલી વારસોને પરત સોંપવામાં આવ્યા ડુમસ પોલીસ માનવતા નું એક સરસ ઉદાહરણ પૂરું પડિયો.

Udhna, Surat | Aug 17, 2026

સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો 

૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા 

રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો 

હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો 

પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳

સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો ૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳

Udhna, Surat | Aug 17, 2026