સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા RJD પ્લાઝાની હોટેલમાં એક યુવાનનું અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આકાશ પવાર નામનો યુવાન મહિલા મિત્ર સાથે હોટેલમાં ચેક-ઈન કરવા પહોંચ્યો હતો. રિસેપ્શન કાઉન્ટર પર ID આપતી વખતે જ તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો.
Udhna, Surat | Aug 17, 2026