Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

અંજાર: અંજારના સર્વાંગી વિકાસ માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

Anjar, Kutch | Apr 21, 2026
અંજાર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટેનું 'સંકલ્પ પત્ર' જાહેર કરવામાં આવ્યું છે.ગઈકાલે રાત્રે અંજાર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચૂંટણી ઈન્ચાર્જ ડેનીભાઈ શાહ,સહ ઇન્ચાર્જ વસંતભાઈ કોડરાણી, હિતેનભાઈ વ્યાસ,કિશોરભાઈ ખટાઉ,અશ્વિનભાઈ પંડયા, પાર્થભાઈ સૌરઠીયા,વૈભવભાઈ કોડરાણી વગેરે હાજર રહ્યા હતા.
અંજાર: અંજારના સર્વાંગી વિકાસ માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર - Anjar News