Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જાંબુઘોડા: ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓને તકસીરવાન ઠેરવ્યા

હાલોલની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓને તકસીરવાન ઠેરવ્યા છે.અદાલતે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની જુબાનીના આધારે અવલોકન કર્યું હતું કે પોલીસકર્મીઓ ફોટા પાડવામાં વ્યસ્ત હતા અને તેમની બેદરકારીને કારણે જ આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. ચુકાદામાં અદાલતે કેદી દશરથ જાટને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે ચાર પોલીસકર્મીઓને તકસિરવાન ઠેરવ્યા છે

MORE NEWS