ઘોઘા: ઘોઘા તાલુકાના 4 થી 5 ગામની વાડી માંથી ફુવારાના વાલ ની ચોરી થતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ઘોઘા તાલુકાના 4 થી 5 ગામની વાડી માંથી ફુવારાના વાલ ની ચોરી થતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ આજરોજ તા. 2/9/26 ને બુધવારે સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર વિનુભાઈ જીવરાજભાઈ બેલડિયા વાલજીભાઇ મેઘજીભાઈ સુતરીયા દિલુભા પથેરાજસિંહ ગોહિલ કિરીટસિંહ ચંદુભા ગોહિલ હીરાભાઈ રામજીભાઈ ધામેલીયા આ તમામ ની વાડી માંથી પીતળના વાલ 60 નંગ જેની કિંમત 24 હજાર નો મુદામાલ કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ