Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

અબડાસા: ગુડથરવાળા મતીયાદેવ મંદિર પ્રાંગણમાં વન વિભાગ દ્વારા રૂ.35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચવટી વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત

Abdasa, Kutch | Nov 29, 2025
અબડાસા તાલુકાના ગુડથર ગામે મહેશ્વરી સમાજના આસ્થા નું કેન્દ્ર શ્રી ગુડથરવાળા મતીયાદેવ મંદિર પ્રાંગણમાં વન વિભાગ દ્વારા રૂ.35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચવટી વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.