મણિનગર: મણીનગરમાં સાંસદની આગેવાનીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજે બુધવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મણિનગર વોર્ડ ખાતે ‘આંગણનો ઉત્સવ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મણિનગરમાં આવેલ આંગણવાડીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ દિનેશ મકવાણા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.