Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: ભુજ-દિલ્લી દૈનિક એક્સપ્રેસ રેલ સેવાના પ્રારંભે અંજાર શહેર ભાજપ દ્વારા અંજાર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત

Anjar, Kutch | May 22, 2026
તારીખ 22 મેના રોજ ભુજ-દિલ્લી દૈનિક એક્સપ્રેસ રેલ સેવાનો પ્રારંભ થતા અંજાર શહેર ભાજપ દ્વારા અંજાર રેલવે સ્ટેશન ખાતે ઉત્સાહભેર ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને ઉજવણીરૂપ બનાવવા માટે અંજાર રેલવે સ્ટેશન ખાતે શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી ક્રીપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.