Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice

કામરેજ: કઠોર ગામે વીજ કનેક્શન માટે ₹70,000ની લાંચ લેતા DGVCLનો સિનિયર ક્લાર્ક અને કોન્ટ્રાક્ટર ACB ના હાથે ઝડપાયા

Kamrej, Surat | Dec 3, 2025
સુરત જિલ્લાના કામરેજ નજીક એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે સફળ ટ્રેપ ગોઠવી દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના સિનિયર ક્લાર્ક અને એક લેબર કોન્ટ્રાક્ટરને ₹70,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. કોમર્શિયલ વીજ કનેક્શનની કાર્યવાહી કરવાના બદલામાં આ લાંચની માગણી કરવામાં આવી હતી.