વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળને ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણી’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.આ ઉજવણીના ભાગ રૂપે તા.21 જૂન રવિવારના રોજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો અને વિશિષ્ટ વ્યક્તિઓ સાથે એક ખાસ સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો.