ભાવનગર શહેર: નકલી દારૂ કાંડ મામલે ઝડપાયેલા 9 શખ્સોના રોમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરાતા જેલ હવાલે કરાયા
Bhavnagar City, Bhavnagar | Sep 7, 2026
આજે તારીખ 7 સપ્ટેમ્બરને સોમવારના રોજ સાંજે 5 કલાકે જણાવ્યા અનુસાર ભાવનગર નકલી દારૂકાંડ મામલે વધુ 9 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં SMC દ્વારા તમામ 9 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, SMC દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટે તમામ 9 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. અગાઉ આ કેસમાં 29 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 આરોપીઓ જેલમાં જતાં નકલી દારૂકાંડમાં કુલ 38 આરોપીઓ જેલના સળિય