Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ભારત નગર વિસ્તારમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ : વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને નવનિયુક્ત મેયરનું સન્માન

Gandhidham, Kutch | May 31, 2026
ગાંધીધામના વોર્ડ નં. ૧૦ સ્થિત ભાનુભવન,ખેતરપાળ મંદિર પાસે ભારતનગર વિસ્તારમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત ‘એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ 'સાંસદ સ્વચ્છતા અભિયાન' અંતર્ગત આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવી સફાઈ કામગીરી હાથ ધરાઇ અને મનપાના મેયર,સમગ્ર ટીમ તથા જિલ્લા ભાજપ મહામંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતુ