Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: Mission Fugitive હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપ્યા

Gandhidham, Kutch | Jun 9, 2026
એ ડિવિઝન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને તેમની ટીમે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓ નરેન્દ્રસિંઘ ઉર્ફે મોની ઉર્ફે ડાલા ગુરનામસિંઘ શિખ અને અમનપ્રીતસિંઘ જોરાસિંઘ જાટ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે અને તેઓ લાંબા સમયથી ફરાર હતા. ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીના આધારે બંને આરોપીઓને પંજાબ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામ: Mission Fugitive હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપ્યા - Gandhidham News