જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ મથકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો હતો
જાંબુઘોડા પોલીસ મથકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે તા.18 એપ્રિલ શનિવારના રોજ જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશભાઇ દુધાતનુ ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો સ્થાનિક સ્વરાજની ચુટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો-વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જાંબુઘોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલા સરપંચો અને નાગરિકોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યુ હતુ