Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પાલીતાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારીઓને એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવી

Palitana, Bhavnagar | Apr 8, 2026
પાલીતાણામાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાલુકાના ચૂંટણી અધિકારીઓને એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવી છે આ સત્તા 26 તારીખે યોજાનારા મતદાનથી લઈ મત ગણતરી પૂરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આપવામાં આવી.