Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand
Crimenews
Karnataka

ખંભાત: શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ખાતે બકરી ઈદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી

Khambhat, Anand | May 26, 2026
આગામી સમયમાં આવી રહેલા બકરી ઈદની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે હેતુથી ખંભાત શહેર અને ગ્રામ્ય પોલીસ મથકે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ ઇન્સ્પેકટર વી. પી. ચૌહાણ અને પી. એચ. નાયીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોમી સૌહાર્દ મજબૂત બનાવવા હેતુસર બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ શહેર અને ગ્રામ્યના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો હતો.