Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહીન કાઝી એ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને શહેરાની મુલાકાત લીધી હતી

Shehera, Panch Mahals | Apr 17, 2026
શહેરા વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે આવેલા ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ નાહીન કાઝીએ સરકારની યોજનાઓના જોરે કોંગ્રેસને આડે હાથ લીધી હતી,અને કોંગ્રેસની નીતિઓની ટીકા કરતા જણાવ્યું કે,કોંગ્રેસે માત્ર મતોની રાજનીતિ કરી છે,જ્યારે ભાજપે વિકાસની રાજનીતિ કરી હોવાનું જણાવ્યું હતું.
શહેરા: ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહીન કાઝી એ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને શહેરાની મુલાકાત લીધી હતી - Shehera News