ધંધુકા: સમસ્ત સતવારા સમાજ દ્વારા પુસ્તક તુલા સન્માન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ.
*સમસ્ત સતવારા સમાજ દ્વારા પુસ્તક તુલા સન્માન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ.* ધંધુકાના સતવારા સમાજ દ્વારા પુસ્તક તુલા સન્માન સમારોહ તથા 49મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ સતવારા સોસાયટી પ્લોટમાં સતવારા સમાજદ્વારા પુસ્તક તુલા સન્માન સમારોહ સાથે 49મો ઇનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો. જેમાં પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગુલદસ્તો શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ભણતા બાળકોમાં પહેલા, બીજા તેમજ ત્ર