મણિનગર: કાંકરીયા પાસે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
આજે સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ કાંકરીયા પાસે શહેર પોલીસ અને રેડ ક્રોસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન ઝોન 6 DCP હસ્તક આવતા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ કર્યું રક્તદાન.800 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો કેમ્પ.જેમાં અમદાવાદ CP અનુપમસિહ ગેહલોત હાજર રહ્યા હતા.કેમ્પ દરમિયાન 100 થી વધુ વાર રક્તદાન કરનારા