Adani Cement નું ગ્રીન લોજિસ્ટિક્સ તરફ મોટું પગલું! સાંઘી પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી
અદાણી સિમેન્ટે ગુજરાતના સાંઘી પ્લાન્ટ ખાતે ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે પ્રથમવાર હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકો તહેનાત કર્યા છે. કંપનીની યોજના મુજબ માર્ચ 2027 સુધીમાં 410 ઇલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરવામાં આવશે. જ્યારે 2030 સુધીમાં 2,000થી વધુ ઇલેક્ટ્રિક ટ્રક તહેનાત કરવાનો લક્ષ્યાંક છે. આ સાથે રોડ ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક ટ્રકોનો હિસ્સો 10 ટકા સુધી પહોંચાડવાનું કંપનીનું આયોજન છે.
#adani #adanicement #electrictrucks #greenlogistics #sustainability gujaratnews sanghiplant greentransport hotlinenews
Adani Cement, Adani Electric Trucks, Electric Truck India, Green Logistics, Adani Sangi Plant, Sangi Cement Plant, Heavy Duty Electric Trucks, Electric Vehicle News, Sustainable Transport, Adani Group News, Gujarat News, Green Energy, Hotline News
Udhna, Surat | Nov 18, 2026